વિરમગામ તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિરમગામ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
મુખ્ય મથક વિરમગામ
વસ્તી ૧,૯૩,૨૮૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૦ /
સાક્ષરતા ૬૧.૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વિરમગામ તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલો તાલુકો છે.[૨] વિરમગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

આ તાલુકામાં મુનસર નામનું તળાવ આવેલું છે[૩][૪], જે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી એ બંધાવ્યું હતું.[૫]

તાલુકાના ગામો[ફેરફાર કરો]

વિરમગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

અમદાવાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. અમદાવાદ શહેર તાલુકો
  2. દસ્ક્રોઇ
  3. દેત્રોજ-રામપુરા
  4. ધોલેરા
  5. ધોળકા
  6. ધંધુકા
  7. બાવળા
  8. માંડલ
  9. વિરમગામ
  10. સાણંદ

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Ahmedabad district.png